BREAKING

હિંમતનગર દેરોલ નજીક કારમાં આગ, કારમાં સવાર યુવક ભડથું.


હિંમતનગર

હિંમતનગરના દેરોલ નજીક કારમાં અચાનક જ આગ લાગી હતી જે આગમાં યુવક બળીને ભડથું થઇ ગયો હતો.

કાર જ્યારે રોડ પર જઈ રહી હતી ત્યારે અચાનક જ કારમાં આગ લાગી ગઈ હતી આગ લાગવાના કારણે કારનો સેન્ટ્રલ લોક થઇ જવાનાકારણે દરવાજો નહીં ખૂલતાં કાર ચલાવી રહેલા યુવક કારમાંથી બહાર નીકળી શક્યો ન હતો અને કારની અંદર જ આગમાં બળીને ભડથું થઇ ગયો હતો લોકોની નજર સામે આ યુવક આગના હવાલે થઇ ગયો હતો અને લાચાર લોકો કશું જ કરી શક્યા ના હદર્યદ્રાવક દ્રશ્યો કાચાપોચા લોકો જોઇ ન શકે તેવા દૃશ્યો સર્જાયા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો