BREAKING

કોંગ્રેસ ના ધારાસભ્યના સમર્થન આહીર સમાજ રોડ પર ઉતરી આવ્યો


વિધાનસભાની ઘટના બાદ કોંગ્રેસ ના ધારાસભ્ય ને સસ્પેન્ડ કર્યા બાદ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે તેના પડઘા ભાવનગર માં પણ જોવા મળ્યા હતા.

ભાવનગર ના તળાજામાં આજે સવારે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કર્યા બા આજે ભાવનગર ના વરતેજ નજીક આહીર સમાજ દ્વારા પુલ પર ટાયરો સળગાવી અને રોડ પર ચક્કાજામ કર્યો હતો.લગભગ એક કલાક સુધી ટ્રાફિક જામ રહ્યા બાદ પોલીસે આવી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો