સૌજન્ય.અરવિંદ રાઠોડ.સુરત
ધૂળેટી ના દિવસે જાહેરમાં દંગલ મચાવનાર લેડી ડોનને સુરત પોલીસે ઝડપી પાડી છે.
ધુળેટી ના દિવસે એક યુવતી અને એક યુવક જાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઇ અને સરાજાહેર આતંક માચાવતો વિડિઓ વાયરલ થયો હતો જે ઘટના બાદ પોલીએ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા.જે બાદ આજે આ લેડી ડોન અસ્મિતા અને ને તેના સાગરીતો ને પોલીસે ઝડપી પાડ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો