BREAKING

ભાવનગર ના વરતેજ ખાતે મેમણ જમાતનું સમેલન મળી ગયું.


ભાવનગર બ્યુરો

ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્રારા ફેડરેશન ના પ્રમુખના અધ્યક્ષ સ્થાને તેમજ ફેડરેશન કમિટી  મૈમ્બર્સની હાજરીમાં ખાસ સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા ૧૧-માર્ચ-૨૦૧૮ રવિવારના રોજ આર કે  રિસોર્ટ વરતેજ મુકામે ઓલ ઇન્ડિયા મેમણ જમાત નું સૌરાષ્ટ્નું એક સમેલન રાખવામાં આવ્યું હતું, આ સંમેલનમાં માં ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ, ઝોનલ સૈડેટરીઓ, ચેરમેન, નેશનલ એક્ઝીક્યુટીંવ તેમજ સૌરાષ્ટ્રની તમામ મેમન જમાતના પ્રમુખો-હોંદેદારો અને મેમણ સમાજના જીમેદાર લોકો હાજર રહ્યા હતા. આ સમેલન માં સમાજના ઉસ્થાન અને વિકાસ માટે નું ચિંતન કરવામાં આવ્યું હતું, તાજેતર માં અનિડા ખાતે બનેક અકસ્માતની ઘટના માં 51 હજાર ની રકમ ની સહાય જાહેર કરવામાં આવી હતી તેમજ ચાવડીગેટ ખાતે મસ્જિદ ધરાશયી થતા જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને 11-11 હજારની સહાય જાહેર કરવામાં આવી હતી, આ સમેલન ની શરૂઆતમાં અનિડા ને ચાવડીગેટ ની ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને બે મિનિટ મૌન પાળી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો