BREAKING

પીએમ મોદીનું ભાવનગર એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત અને વિદાય.



ભાવનગર
17સપ્ટેમ્બર17

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમના જન્મદિન નિમિત્તે સરદાર સરોવર નર્મદા પ્રોજેકટના લોકાર્પણ પ્રસંગે તેમજ અમરેલી ખાતે સહકાર પંચોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ લોકાર્પણો-શિલાન્યાસ કરવા બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સાંજે અમરેલીના વિવિધ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ભાવનગર એરપોર્ટ ખાતેથી તેઓને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ, પ્રદેશ અગ્રણી શ્રી જીતુભાઇ વાઘાણી ,ભાવનગરના મેયર શ્રી નિમુબેન બાંભણીયા દ્વારા ઉષ્માભરી વિદાય આપવામાં આવી હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો