BREAKING

બોટાદ જિલ્લા ગઢડા તાલુકા લીમડિયા ગામ બાળમંદિરના નબળા કામ થી ગામ લોકો મા રોષ


 

બોટાદ બ્યુરો
17સપ્ટેમ્બર17

એકબાજુ  સરકાર ભણશે ગુજરાત ના નારા સાથે કરોડોનો ખર્ચ કરી રહી છે ત્યારે બીજી બાજુ ભ્રષ્ટાચાર ના કારણે શાળા, બાલમંદિર ના નબળા બાંધકામ ના કારણે બાળકોનું ભણતર બગડી રહ્યું છે. બોટાદના ગઢડા તાલુકાના લીમડિયા ગામે બાળમંદિર ના નબળા બાંધકામનો આક્ષેપ થઈ રહ્યો છે.

બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકા ના લીમડિયા  ગામ બાળ મંદિર નુ કામ નબળું થયું હોવાનું ગામલોકોનો આક્ષેપ છે, ગામલોકો એ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદમાં પણ બાળ મંદિર મા પાણી પડવા લાગે છે. સરકાર વિકાસ મોટી મોટી વાતો કરી છે ત્યારે લીમડીયા ગામ બાળ મંદિર કામ નબળું છે ગામ પંચાયત ને પાણી પડવાની માહિતી હોવા છતાં કોઈ કાયૅવાહી  કરવામાં આવતી નથી, નબળા બાંધકામ ને કારણે બાળકો પાર જોખમ જાંબુલાઈ રહયું છે અને બહારે વરસાદ હોય તો બાળકો રજા રાખવી પડે છે  જેને લઈને લીંબડીયા ગામ લોકો મા રોષ જોવા મળી રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો