BREAKING

લેબલ રિપોર્ટ બાય.અશ્વિન મકવાણા અને રામણિક કંડોલીયા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ રિપોર્ટ બાય.અશ્વિન મકવાણા અને રામણિક કંડોલીયા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

જુવો આ યુવાન ને શુ સુજ્યું કે તે વિજપોલ પર ચડી ગયો અને પછી..........

અમારું ફેશબુક પેજ લાઈક કરો અને મેળવતા રહો તાજા સમાચાર
www.facebook.com/ધ-ગાંધીનગર-ન્યુઝ-પેપર-બોટાદ-1271694656287396/


બોટાદ બ્યુરો
21સપ્ટેમ્બર17

બોટાદના તુરખા રોડ પર આવેલા મહાદેવ નગરમાં એક યુવાન નગ્ન હાલતમાં વીજપોલ પર ચડી ગયો હતો જો કે આ ઘટના થી લોકોના મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડ્યા હતા અને આ યુવાન ને નીચે ઉતરવા વિનંતી કરી હતી આમ છતાં પણ આ યુવક વીજપોલ પરથી નીચે ના ઉતર્યો  પરંતુ તેને ત્યાંથી જ કૂદકો  માર્યો અને નીચે પડ્યો હતો.જોકે નીચે પડતા તેને ઇજા થતાં તેને  સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, આ  યુવાન અસથીર મગજનો હોવાનું જાણવા મળ્યું હતું.

બોટાદ જિલ્લા ગઢડા તાલુકા લીમડિયા ગામ બાળમંદિરના નબળા કામ થી ગામ લોકો મા રોષ


 

બોટાદ બ્યુરો
17સપ્ટેમ્બર17

એકબાજુ  સરકાર ભણશે ગુજરાત ના નારા સાથે કરોડોનો ખર્ચ કરી રહી છે ત્યારે બીજી બાજુ ભ્રષ્ટાચાર ના કારણે શાળા, બાલમંદિર ના નબળા બાંધકામ ના કારણે બાળકોનું ભણતર બગડી રહ્યું છે. બોટાદના ગઢડા તાલુકાના લીમડિયા ગામે બાળમંદિર ના નબળા બાંધકામનો આક્ષેપ થઈ રહ્યો છે.

બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકા ના લીમડિયા  ગામ બાળ મંદિર નુ કામ નબળું થયું હોવાનું ગામલોકોનો આક્ષેપ છે, ગામલોકો એ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદમાં પણ બાળ મંદિર મા પાણી પડવા લાગે છે. સરકાર વિકાસ મોટી મોટી વાતો કરી છે ત્યારે લીમડીયા ગામ બાળ મંદિર કામ નબળું છે ગામ પંચાયત ને પાણી પડવાની માહિતી હોવા છતાં કોઈ કાયૅવાહી  કરવામાં આવતી નથી, નબળા બાંધકામ ને કારણે બાળકો પાર જોખમ જાંબુલાઈ રહયું છે અને બહારે વરસાદ હોય તો બાળકો રજા રાખવી પડે છે  જેને લઈને લીંબડીયા ગામ લોકો મા રોષ જોવા મળી રહ્યો છે.