BREAKING

ગઢડાના ખોપળા ગામે સેવસેતુ કાર્યક્રમ યોજાયો





બોટાદ બ્યુરો
16 સપ્ટેમ્બર17

આજ રોજ તારીખ 16/9/૨૦૧૭  ના રોજ  ખોપાળા ગામે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .આ કાર્યક્રમ મા કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર .ડેપ્યુટી કલેક્ટર ,જીલ્લા વિકાસ અધિકારી ,મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા 65 મા વાત્સલ્ય કાર્ડ ,23 ઉંમર ના દાખલા ,40 દર્દી ઓનું ડાયાબિટીસ ની તપાસ તેમજ ઓ. પી. ડી મા 62 લાભાર્થીઓ તેમજ સ્વાઈન ફલૂ પ્રતિરોધક ઉકાળા મા અંદાજે 700 લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રા. આ. કેન્દ્ર ખોપાળા અને તાલુકા હેલ્થ ઓફીસ ગઢડા  દ્વારા આરોગ્ય ને લગતી માહિતી આપવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો