સૌજન્ય.અરવિંદ રાઠોડ
સુરત પાંડેસરા વિસ્તામાં જંગલ વિસ્તાર માં શંકાસ્પદ હાલત માં લાશ મળી .આ લાશના હાથ પગ બાંધેલી અને ગળેફાંસો ખાધેલી હાલત માં લાશ મળી આવી, કોઈ અજાણ્યા ઈસમોએ એ યુવાન ની હત્યા કરી લાશ ના હાથ પગ બાંધી હત્યા ને આત્મહત્યા માં ખપાવવાનો કર્યો પ્રયાસ તેવી સંભાવના પોલીસ જણાવી રહી છે. આ લાશ અતિ કોહવાયેલી હાલત માં હોય લાશ ની ઓળખ કરવી મુશ્કેલ, આ ઘટનાના પગલે પાંડેસરા પોલીસ ઘટના પહોચી તપાસ આરંભી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો