BREAKING

જુવો બુટલેગરો કેવો કેવો કીમિયો અજમાવે છે દારૂનું હેરાફેરી માટે


દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો નીત નવીન કિમિયા અજમાવતાં હોય છે ત્યારે એક બુટલેગર પોતાની બાઇકની સીટમાં દારૂની બોટલો સંતાડી અને હેરફેર કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હોય તેવો વીડીયો આજકાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો