BREAKING

બોટાદ પોલીસ પૈસા ઉઘરાવતી હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

બોટાદ
બોટાદ પોલીસ રોકડી કરતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ થયો છે. બોટાદ શહેરના એક મહિલા પોલીસ અધિકારી ખાનગી વાહન ચાલક પાસેથી પહોંચ દીધા વિના રોકડા રૂપિયા લેતા હોય તેવું વીડિયો માં દેખાઈ રહ્યું છે , આ મહિલા અધિકારી પ્રથમ પ્રથમ કડક વલણ રાખી વાહન ચાલકને ધમકાવ્યા બાદ રોકડી કરતા નજરે ચડે છે આ મહિલા અધિકારી સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ વિડીઓમાં દેખાઈ રહ્યા છે.
વિડિઓ ક્યારનો છે તે અંગે પુષ્ટિ થઈ નથી પરંતુ વીડિયો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો