BREAKING

ચોક બજાર પોલીસે ડુપ્લીકેટ મા અમૃતમ કાર્ડ બનાવનારનીં કરી ધરપકડ..

તસ્વીર સૌજન્ય.અરવિંદ રાઠોડ.સુરત

સુરત 

સુરત ચોક બજારમાં મા અમૃતમ કાર્ડ ડુપ્લીકેટ બનાવનાર ઇસમની સુરત પોલીસે ધરપકડ 136 ડૂબલિકેટ માં અમૃતમ કાર્ડ સાથે ધરપકડ કરી છે.આ ઈસમ પાસે થી ડૂબલિકેટ કાર્ડ બનાવવાના મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કર્યાવહી હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો