તસ્વીર સૌજન્ય.રઘુવીર મકવાણા
બોટાદ :
સાળગપુર નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જે અકસ્માતમાં લગ્ન ની કાર માં પંચર પડતા દ્રાઈવરે કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી, કાર માં બેસેલ લોકો માંથી ૪ વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ૩ને ગંભીર ઇજા થઈ હતી, અત્રે મળતી માહિતી મુજબ આ કાર લીમડા થઈ ખાંભડા લગ્ન ની જાન ગઈ હતી અને વરરાજાને ઉતારી ને સાળંગપુર જતા હતા ત્યારે કાર પલ્ટી ખાઈ ગઈ જતા આ અકસ્માત સર્જાયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો