સૌજન્ય.હેમંત ડાભી.વલ્લભીપુર
ભાવનગર શહેર અને જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ આજે ઉમરાળાના રતનપર ગામે છરીની અણીએ લૂંટ ની વરદાતને અંજામ આપવામાં આવ્યો છે.
ઉમરાળાના રતનપર ગામે આજે સવારના સમયે ઘરમાં રહેલ લખમણભાઈ લાવજીભાઈ નામનને વૃદ્ધ છરી બતાવી અને અજાણ્યા ચાર ઇસમો લૂંટ ચલાવી ને ફરાર થઈ હતા. આ ઘટના ને લઈ ને નાનકડા એવાં ગામા ભયનું વાતાવરણ ફેલાયું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ નો કાફલો ઘટના સ્થળે જય અને તાપસ હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો