BREAKING

ઓન ધ સ્પોટ-સુરતના ઉધના વિસ્તારમાં ઝરીના કારખાનામાં આગ

ઓન ધ સ્પોટ.અરવિંદ રાઠોડ

સુરત

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ હરિઈચ્છા ઈન્ડસ્ટ્રીયલમાં આવેલ ઝરીના કારખાનામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગના પગલે ફાયર વિભાગ તથા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી અને આગ બુજવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો