વિપુલ બારડ.સુરત
ભાવનગર
ભાવનગર ગોહિલવાડ વાંણદ જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું જેમાં 24 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી દરેક કન્યા ને જેમ સગી દીકરીને કરિયાવર આપવામાં આવે તેવો કરિયાવર આપવામાં આવ્યો, સમુહલગ્ન ને સફળ બનાવવા માટે સમાજના આગેવાનોને માર્ગદર્શન હેઠળ સમાજના યુવકો કાર્યકરો અને સ્વયંસેવક ની વિવિધ કમિતિઓ દ્વારા અથાગ મહેનત કરી હતી. સમુહલગ્ન કમિટી દ્વારા સમુહલગ્નમાં પધારેલ મહેમાનોના સ્વગત સન્માન કરવામાં આવ્યા હતા, મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.સમુંહલગ્ન દરમિયાન અનિલ વકાણી અને તેમની ટિમ દ્વારા લગ્નગીતની રમઝટ બોલાવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો