BREAKING

બ્રેકિંગ.સુરતના વરાછા વિસ્તારમાં ૧૩ લાખની લૂંટ

અરવિંદ રાઠોડ સુરત

સુરતના વરાછા વિસ્તારમાં એ.કે.રોડ પર અમૃત અમથા આંગડીયા પેઢીનો કર્મચારી ૧૩ લાખની રોકડ લઈને રહ્યો હતો ત્યારે અચાનક બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ આંગડીયા પેઢીના કર્મચારીના હાથમાં રહેલો રોકડ રકમનો હેલો લઈને અજાણ્યા ઈસમ ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો