સૌજન્ય.સલીમ બરફવાળા
સિહોર
સીહોર ના ટાવર ચોક વિસ્તાર માં આવેલા પેટ્રોલ પંપમાં પેટ્રોલ ના ટેન્કર માં આગ અચાનક આગ લાગી હતી..ટેન્કર પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ખાલી કરવા આવ્યું ત્યારે અચાનક આગ લાગી હતી, આજ્ઞા કારણે આજુબાજુમાં ભારે નાસભાગ મચી ગઈ હતી, જો કે આગ અંગે ફાયર ને જાણ કરતા ફાયર ફાઈટર દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતોદોડી ગયુ. જો કે આગ ના કારણે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો