BREAKING

ખાનગી શાળાઓ દ્વારા ફી ભરવા દબાણ કરતા વાલીઓ પોલીસ કમિશનર ને રજુઆત કરવા દોડી ગયા.



અરવિંદ રાઠોડ સુરત

સુરતની 2 ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો.

સુરતની બે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ફી ભરવા બાબતે શાળાએ બોલાવી ફી ભરવા બાબતે દબાણ કરવામાં આવ્યું હતું જો ફી ભરવામાં નહીં આવે તો બાળકોને શાળામાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવી હતી, જોકે આ સમગ્ર મામલે વાલીઓ ફરિયાદ કરવા બાબતે પોલીસ કમિશનર પાસે દોડી ગયા હતા, પોલીસ કમિશનર એ તેમને આશ્વાસન આપે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો