BREAKING

ભાવનગર ખાતે વાણંદ સમાજ નો 10 મો નિઃશુલ્ક સમુહલગ્ન યોજાયો.



સૌજન્ય.પાર્થ મજેઠીયા

ભાવનગર ખાતે વાણંદ સમાજ નો 10 મો નિઃશુલ્ક સમુલગન યોજાયો, જેમાં ૧૪ યુવક યુવતીએ પભુતામા માં પગલાં પાડ્યાં. આ સમુહલગ્ન માં  સમાજ ના  અગ્રણી સુનીલ ભાઈ વૈષ્ણવ તથા અખિલ લીબચ સેના ના પ્રમુખ નિલેશભાઈ તથા ભાવનગર સીટી ના પમુખ Ex આરમી મહેશ ભાઈ તથા સમાજ ના અગ્રણી ઉપસ્થિત રહ્યાં હતા. નવદંપતિને આશીર્વાદ આપવા ખાસ સાસદ ભારતી બેન શિયાળ ઉપસ્થિત રહ્યાં .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો