BREAKING

કામરેજ તાપી નદીમાં બાળકની લાશ મળવાનો મામલો એકની ધરપકડ


સૌજન્ય-અરવિંદ રાઠોડ.સુરત

સુરત

ઓરિસ્સા વાસી 9 વર્ષીય બાળકની તેના હમવતનીએ જ કરી અને મૃતદેહને તાપી નદીમાં ફેંકી દીધો હતો, જે બાબતે મૃતક બાળકના  ભાઈ અને માતાપિતાના બાળકના મોટ અંગે આશંકા જતાવી હતી કે બાળકના મોત માટે પોતાના સ્વજનોના જવાબદાર છે, જે અંગે પોલીસે તપાસ કરતા એક ઇસમને ઝડપી લીધો હતો જેને બાળકનું અપહરણ કરી કામરેજ નજીક તાપી નદીમાં જીવતો ફેંકી દીધો હોવાની શંકા ના આધારે પોલીસે તેની કરી ધરપકડ અને આગળની તાપસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો