સૌજન્ય.પાર્થ મજેઠીયા
ભાવનગર
ભાવનગર ના નિલમબાગ પાસે બહુમાળી ભવન પાસે આજે એસટી બસ અને એક્ટિવ સ્કુટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવ ચાલક હર્ષ નામના યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જો કે આ ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા એન એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો