Pages
Home
OFFER ZONE
career
OUR TEAM
E-PAPER
BREAKING
વિડિઓ...અલંગના મજૂરોની ખોલીમાં આગ
અલંગના પ્લોટ 22 ની સામે આવેલ મુજૂરોની ખોલીમાં આગ લાગતા 7 ખોલી બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે ફાયર સ્ટાફે આવી ને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, આ આગ ગેસનો બાટલો ફાટવાથી લાગી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો