તસ્વીર સૌજન્ય.અશોક મકવાણા
તળાજા
આજરોજ તળાજા ની વિવેકાનંદ સ્કૂલ દ્વારા
રેલીનું આયોજન કરવામાં આવેલું જેમાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષા પહેરી રેલી યોજવામાં આવી સાથે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે અને જેમાં તળાજાની બજારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો