BREAKING

બીટ કોઈન નું ટ્રેડિંગ કરતા વેપારી ને ત્યાં આઇટી ની તપાસ

 
ભાવનગર ના બીટ કોઈન નું ટ્રેડિંગ કરતી પેઢીના માલિકના ઘેર ભાવનગર તેમજ અમદાવાદ આઈ ટી દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે. ગતવર્ષ કરતા ઓછું રિટર્ન ભર્યું હોય જેને લઈને તાપસ હાથ ધરવામાં આવી.

ભાવનગર ના કળિયાબીડ વિસ્તારમાં રહેતા એક વેપારી  બીટ કોઈન નું ટ્રેડિંગ કરે જેઓના ઘેર આઇટી વિભાગ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલ થી જ આ વેપારીના ઘેર અમદાવાદ અને ભાવનગર ના આઇટી ના અધિકારીઓ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે. તેઓ ગતવર્ષ કરતા ઓછું રિટર્ન અને ટેક્ષ ભરેલો હોય જેને લાઈને આ તાપસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો