સૌજન્ય..રઘુવીર મકવાણા.ઢસા
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનમા આજ રોજ લોક દરવાર નું આયોજન કરેલ જેમાં જિલ્લા પોલીસ વડા શ્રી સજનસિંહ પરમાર ડી.વાય.એસ.પી.સોલંકી.ઢસા પો.સ્ટે.ના ઇન.સા.પી.આઈ.સેલૈયા સહિત સ્ટાફના માણસો તેમજ ગામ ના વેપારી મિત્રો અને નગરજનો હાજર રહ્યા હતા ત્યારે ગામલોકો દ્વારા એસ.પી.શ્રી સજનસિંહ પરમાર સાહેબ સાથે સીધી વાત કરી લોકોએ તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા અને ત્યાર બાદ જિલ્લા પોલીસ વડા એસ.પી.શ્રીએ લોકો ના પ્રશ્નોને વાસા આપી તાત્કાલિક લોકો ને પડતી મુશ્કેલીઓનો નિકાલ કરવા તાકીદે ઢસા ઇન.સા.પી.આઈ.સેલૈયાને સૂચના આપી હતી આમ લોકો ના પ્રશ્નોને વાંસા આપતા એસ.પી.શ્રી સજનસિંહ પરમાર સાહેબની કામગીરી ને લોકોએ બિરદાવ્યા હતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો