BREAKING

બોટાદ રાજપૂત સમાજ દ્વારા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું



રિપોર્ટ સૌજન્ય -હેમરાજસિંહ વાળા

રાજપૂત સમાજ દ્વારા જીતુ વાઘણી સામે દિવસે દિવસે રોષ વધી રહયી છે ત્યારે આજે બોટાદ જિલ્લા  રાજપૂત સમાજ દ્વારા બહોળી સંખ્યા માં હાજર રહી દાનશંગભાઈ મોરી ને જે રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુવાઘાણી દ્વારા ખોટા કેસો કરી તેમને ફસાવા માં આવયા તે કેસો પાછા ખેંચવાની માંગ સાથે બોટાદ કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું, રાજપૂત સમાજના આગેવાનો એ જણાવ્યું હતું કે આ લડાઈ ભાજપ સાથે નહિ પણ વ્યક્તિ સામેની છે જો ભાજપ દ્વારા આનું કઈ વિચારવા માં નહિ આવે તો ગુજરાત માં આગામી ચૂંટણી માં ભાજપ નો વિરોધ કરી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો