BREAKING

બોટાદ ખાતે આજે "માં નમદા રથ યાત્રા" નો સમાપન કાર્યક્રમ યોજાયો.




બોટાદ બ્યુરો.

15 સપ્ટેમ્બર17
સમગ રાજયની સાથે સાથે બોટાદ જિલ્લા મા મા નમદા રથ યાત્રા આયોજન આયોજન કરવામાં આવ્યું હતુંજે  જિલ્લા મા દરેક ગામડા માં આ રથ ફાર્ગો હતો જેનું આજે સમાપન થયું હતું.
માં નર્મદા યાત્રાનું સમાપન તા 15  ના રોજ સાજ ના ૬ કલાકે બોટાદ ખાતે યોજાયું હતું જેમાં  મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક મોટરસાઈકલ રેલી સાથે નીકળેલ આ યાત્રાનું  શહેર મા અલગ અલગ જગ્યાએ  અારતી કરવા મા અાવી હતી

        આ રેલી મા બોટાદ ના ધારાસભ્ય  તેમજ શહેર પ્રમુખ તેમજ  નગરપાલિકા પમુખ તેમજ મોટી સંખ્યામાં ભાજપ ના અાગેવાનો જોડાયા હતા, આ રેલીમા મા નમદા રથયાત્રા સાથે બોટાદ શહેર માં ફરી અને કૂસણ સાગર તળાવ ખાતે પહોચી જયા મા  નમદા રથયાત્રા મહા અારતી કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો