સુરત બ્યુરો.
25સપ્ટેમ્બર17
રોયલ સ્ટાર પેલેસ અમરોલી મોગલ ગ્રુપ દ્વારા માં આદ્યશક્તિની આરાધના કરવાના આવી રહી છે ત્યારે સોસાયટીના તમામ લોકો નવરાત્રિના રંગે રંગાયા છે. ચોથા નોરતા ના દિવસે સોસાયટીમાં રહેતા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને સાહિત્યકાર રાજુભાઇ ભટ્ટ નો જન્મ દિવસ ની પણ ઉજવણી કરવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો