ભાવનગર નજીક ના સીદસર વિસ્તારમાં સાંજ ના છ વાગ્યા થી વીજળી ગુલ થઇ જતા અને આવું વારંવાર બનતા હવે ગરમીના પારા ની સાથે લોકોના મગજનો પારો પણ ઉંચો ચડી રહ્યો છે અને જો આમ ને આમ પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં આક્રમક કાર્યક્રમો આપવાના મૂડમાં લોકો દેખાઈ રહ્યા છે.
ભાવનગર ના સીદસર તેમજ સીદસર વિસ્તાર માં આવેલ હિરપાર્ક 1 અને 2 તેમજ સ્વસ્તિક પાર્ક 1 અને 2 સહીત નો પાંચ થી સાત સોસાયટી માં આજે સાંજના 6 વાગ્યા થી વીજળી ગુલ થાય ગાઈ છે.આવી રીતે વારંવાર વીજળી ગુલ થઇ જવાની ઘટના આ વિસ્તારોમાં સામાન્ય બની ગઈ છે. જો કે હજુ ચોમાસુ આવ્યું નથી ત્યાંજ આ સમસ્યા ઉભી થઇ ગઈ છે. કો કે ચોમાસા માં તો આ વિસ્તારમાં વીજળી હોય તે નવાઈ ની વાય કહેવાય, અહીંના સ્થાનિક લોકો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ છે તેમ છતાં પણ આ સમસ્યા નું કોઈ કાયમી નિરાકરણ પીજીવીસીએલ દ્વારા લાવવામાં આવતું નથી, આટલું ઓછું હોય તેમ જયરર લાઈટ ગુલ થઇ જાય છે ત્યારે વરતેજ પીજીવીસીએલ કચેરી નો ફોલ્ટ નંબર નું રિસીવર સાઈડ પર મૂકી દેવામાં આવે છે.
જો કે ગતવર્ષે આ સમસ્યા સર્જાઈ હતી ત્યારે સ્થનિકો રિક્ષાઓ ભરી ને પીજીવીસીએલ કચેરી દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી, જો આ સમસ્યા આમ ને આમ રહી તો આગમી સમયમાં રોડ ચક્કાજામ સહીત ના કાર્યક્રમો આપવા સુધીની લડત કરવા ની વાતો સ્થાનિકોમાં ચર્ચાઈ રહી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો