વિપુલ બારડ .સુરત
સુરત લીંબચ યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન અને છઠ્ઠા હવન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો, આ ઉપરાંત બ્લડ ડોનેશન નું પણ આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું.સાથે સાથે ભવ્ય લોક ડાયરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં નામી અનામી કલાકરોએ ડાયરા ની રમઝટ બોલાવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો