1.કાળાનાળા વિસ્તાર નો મોદીરાત્રી નો બનાવ...
રિકક્ષા ચાલકે બાઇક ચાલક યુવાન ને છરી મારી...કોઈ કારણોસર રિકક્ષા ચાલકે બાઇક ચાલક ને છરી મારી દેતા યુવાન ને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો...
2. આજથી ભાવનગર માં પોલો કપ નો પ્રારંભ, ત્રણ દિવસ યોજાશે પોલો કપ, આજે સની લિઓન નું પર્ફોમન્સ, તેમજ આવતીકાલે સૈફ અલી ખાન, સહિતના સેલિબ્રિટી, દેશના મહત્વના રાજવી પરિવાર આપશે હાજરી.
3.આજથી મહુવા ગુરુકુળ ખાતે મોરારીબાપુના સાનિધ્યમાં આસ્મિતા પર્વ નો પ્રારંભ.
4.આલ્કોક એશડાઉન ના કર્મીઓ નો માગો અંગે હૈયાધારણાં મળતા ઉપવાસ આંદોલન સામેટાયું..
આજના મુખ્ય સમાચાર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો