BREAKING

સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે સુરત શિવસેના દ્વારા ધારણા પ્રદર્શન.



તસ્વીર સૌજન્ય-કિશોર વાઘેલા સાથે રાહુલ મકવાણા-સુરત

સુરત મહાનગર પાલિકા માં ચાલતી ગેરરીતી અને વિવિધ ભ્રષ્ટાચારના મુદ્દે શિવસેના દ્વારા સુરત મહાનગરપાલિકાને આવેદન આપેલ હોવા છતાં સુરત મનપા દ્વારા આ અંગે કોઈ પણ પ્રકાની કાર્યવાહી કરવામાં આવેલ ન હોય,જેના કારણે સાઉથ ઝોન ઉધના ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં સુરત શિવસેના ના અને તાપી જીલ્લાના પ્રમુખ આરુન્ભાઈ કલાલ, સુરત જીલ્લા ઉપ પ્રમુખ મેહન્દ્ર પાટીલ અને શહેર ઉપ પ્રમુખ અવિનાશ પાટીલ, વરાછા વિભાગના પ્રમુખ રમેશ બારૈયા, શિવસેના અગ્રણીશરદભાઈ સહેલા,સચિન રાજપૂત, સુનીલ બોરાડે, રોકી સિંગ,સનીલભાઈ સુનીલ ભાવીસ્કાર,મુન્ના રાઠોડ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો