BREAKING

ભાવનગર મોટા દેરાસર ની 280 મી સાલગીરા ની ઉજવણી થઇ

ભાવનગરજૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના ઉપક્રમે સકળ સંઘની આસ્થા અને ભકીતના કેન્દ્ર સમા આદિનાથદાદાની 280મી સાલગીરીની મંગળવારે ભવ્યાતી ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી.શહેરના દાદાસાહેબ ખાતે યોજાયેલ સંઘ સ્વામીવાત્સ્લયમાં વખતે પ્રથમવાર તમામ ભાવીકો માટે સુંદર બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે સંસદીય સચિવ સહીતના અનેક મહાનુભાવો અને જૈન આગેવાનો બહોળી સંખ્યામા ઉપસ્થીત રહયા હતા. 



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો