BREAKING

પ્રકૃતિ એડવેન્ચર ગ્રુપ દ્વારા કુડા થી હાથબ દરિયાકિનારા સુધી પગપાળા નાઇટ ટ્રેકિંગનું આયોજન કરાયું

ભાવનગર જિલ્લામાં કાર્યરત એવા પ્રકૃતિ એડવેન્ચર ગ્રુપ દ્વારા શરદ પૂનમની રાત્રે કુડા દરિયાકિનારા થી હાથબ દરિયાકિનારા સુધી પગપાળા નાઇટ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યૂ હતું, 
જેમાં ભાવનગર જિલ્લાનાં અલગ અલગ શૈક્ષણિક વિભાગોના વિદ્યાર્થીઓ જોડાયેલા,રાત્રી દરમિયાન ચાલેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને દરિયાઈ જીવો તથા વન્યજીવો વિશે માહિતગાર કરવામાં આવ્યું હતું તેમજ કેમ્પ ફાયરનું પણ આયોજન કરાયું હતું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો