પાલીતાણા ટાઉન પોસ્ટે ના ડી સ્ટાફના માણસો તથા એલ.સી.બી શાખા ભાવનગરના માણસો સાથે ટાઉન વીસ્તાર પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા બાતમી રાહે હકીકત આધારે આરોપીઓ (૧) મહેશભાઈ બાબુભાઈ ચુડાસમા,ઉ.૨૮,રહે.પાલીતાણા-ગારીયાધાર રોડ ખારા નદીના પાળા પાસે સતી માં ની ડેરી પાસે,જી.ભાવનગર વાળાને વીશ્વાસ સીસીટીવી કેમરા પ્રોજેક્ટ તથા પોકેટ કોપ એપ્લીકેશન ની મદદથી વેરીફાઇ કરી નીચેની વીગતેના ચોરી થયેલ મોટર સાયકલો સાથે પકડી પાડેલ છે
(૧) પાલીતાણા ટાઉન પોસ્ટે એ પાર્ટ ગુ.ર.ન નં- ૧૧૧૯૮૦૪૨૨૦૧૦૮૦૮/૨૦૨૧ ઇપિકો કલમ ૩૭૯ મુજબના કામે C.D.DELUX મોટર સાયકલ વાહન રજી નં- GJ 04 BC 6232 ની પાલીતાણા પરમ હોસ્પીટલ ભૈરવપરા પાસે થી ચોરી મા ગયેલ મો.સા. જેની કી.રૂ. ૧૫,૦૦૦/-
આમ પાલીતાણા ટાઉન પોલીસને ૧ મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામા સફળતા મળેલ છે
આ કાર્યવાહીમા પાલીતાણા ટાઉન પો.ઈન્સશ્રી એન.એમ.ચૌધરી સ₹ તથા એલ સી બી શાખા ના પો હેડ કોન્સ જયદાનભાઈ લાંગાવદરા તથા પો કોન્સ બીજલભાઈ કરમટીયા ટાઉન પોસ્ટેના ડી-સ્ટાફના પો.હેડ કોન્સ બી. બી. ચૌહાણ તથા પો.કોન્સ જીગ્નેશભાઈ મારૂ તથા પો કોન્સ વીજયસિંહ ગોહીલ તથા પો.કોન્સ મયુરસિંહ ગોહીલ તથા પો.કોન્સ હરેશભાઇ ઘાંઘળ વિગેરેએ કરેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો