BREAKING

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા આવતી કાલે અંકલેશ્વર ખાતેથી કોવેક્સિન પ્રસ્તુત કરશે

ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઈ માંડવીયા આવતી કાલે ગુજરાતના અંકલેશ્વર ખાતે કોરોનાની વેક્સિન "કોવેક્સિન" બનાવતી કંપની ભારત બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લેશે અને "કોવેક્સિન" ની સૌપ્રથમ બેચને આવતીકાલે રિલીઝ કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો