BREAKING

સરિતા સોસાયટીમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે અન્નકુટ કરાયો.


ભાદરવી અમાસના દિવસે ભાવનગર સરીતા સોસાયટી શેરી નં 6 માં આવેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો.મોટી સંખ્યામાં હરિભક્તો એ દર્શન કરી ને ધન્યતા અનુભવી.સ્વામિનારાયણ મંદિર ના મહંત શ્રી શાસ્ત્રી અનીરુધ્ધપ્રસાદ સ્વામી દ્વારા આરતી ભજન કીર્તન અન્નકૂટ સાથે નું આયોજન કરવામાં આવ્યું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો