મથુર ચૌહાણ/બોરડા
તળાજા ના બોરડા ગામે પ્લોટ વિસ્તાર મા ગઈ કાલે દોઢેક લાખની મુદામાલ સહિત ની ચોરી થઈ હતી, જેને લઈને આજે એલાઈબી, ડોગ સ્ક્વોડ અને એફએસએલ નો કાફલો બોરડા મુકામે ધામા નાખ્યા હતા.તળાજાના બોરડા ગામે નાગજીભાઈ સોમાતભાઇ ધુંધળવા ના રહેણાંકી મકાન મા ચોરી થઈ હતી અને વલ્લભભાઈ ચુડાસમા ના મકાનમાં ચોરીનો નિષફળ પ્રયાસ થયો હતો જેને લઈન દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઇ મહેશ્વરી સહિત સ્ટાફે નિચાચોરો ને ઝડપવા અને ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધર્યા છે .ચોરીની ઘટનાના પગલે આજે એલ.સી.બી, ડોગ સ્કવોડ એફએસએલ સહિતનો કાફલો બોરડા ગામે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો