BREAKING

પૂરગ્રસ્તોની મુલાકાત બાદ પીએમ એ કરી અગત્યની જાહેરાત

વડાપ્રધાને પૂરઅસરગ્રસ્ત વિસ્તારનું કર્યું હવાઇ નિરિક્ષણ, ગુજરાતને 500 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત, મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય, તો ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત.

વડાપ્રધાન શ્રી ની ગુજરાત ની વરસાદ પૂર આપત્તીજનક  પરિસ્થિતિ માં મદદ માટે અગત્ય ની જાહેરાત...... આવતીકાલથી 10 વધુ હેલિકોપ્ટર મદદ માં આવશે. વરસાદ ની સંભાવના છતાં રાહત કામો માં ગતિ લવાશે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો