પાલીતાણાના નોંધણવદર ગામ નજીક આવેલ શિવ સાગર તળાવ નો તૂટ્યો પાળો તૂટતાં લોકોમાં ભય નો માહોલ જોવા મળયો હતો, જો કે આ ઘટના ની જાણ થતા જ પાલીતાણા મામલતદાર સહિત ની ટિમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, આ પાણી ને રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે આ પાળો તૂટતાં હજારો ગેલન પાણી વહી ગયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો