BREAKING

જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને વલ્લભીપુર પોલીસે ઝડપી પાડ્યા.

તસ્વીર સૌજન્ય-હેમંત ડાભી.વલ્લભીપુર

વલ્લભીપુર નાં પાટણા ગામે જાહેર માં જુગાર રમતા ચાર ઇસમો ને ઝડપી પાડતી વલ્લભીપુર પોલીસ

વલ્લભીપુર પોલીસ સ્ટેશન ના પો.સ.ઇન્સ. ટી.એસ.રીઝવીને મળેલ બાતમી આધારે પો.સ.ઇન્સ.  તથા સ્ટાફનાં એ.એસ.આઇ એ.ડી. પંડયા તથા પો.કોન્સ. રાજવીરસિંહ,  તથા વિનોદભાઇ તથા રાજુભાઇ એ પાટણા ગામની સીમ રાજગઢ રોડ પર જાહેર માં જુગાર રમતા (૧) અલ્પેશ રામજીભાઇ ઢીગડીયા રહે. પાટણા  (ર) માધુ નારસંગભાઇ મકવાણા રહે. પાટણા (૩) હિંમતભાઇ ભુપતભાઇ ડાંગીયા રહે. કેરીયા તા.જી.બોટાદ (૪) હરજી જેરામભાઇ ધુમડીયા રહે. મુળધરાઇ વાળા ને રોકડા રૂા. ૧૦,૦૫૦/- સાથે ઝડપી પાડી જુગાર ધારા અન્વયે કાર્યવાહી કરવામાં આવેલ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો