વિશાલ રાઠોડ/ભાવનગર
ભાવનગર શહેરની મુખ્ય બજારમાં આવેલ શેરડી પીઠ ના ડેલા વિસ્તારમાં ધોબીની શેરીમાં ગોપાલ ઉર્ફે ડોંગર નામના યુવક પર અજાણ્યા એ ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને કરપીણ હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવકની લાશને પી.એમ.માટે સર્ટી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો