BREAKING

પાલીતાણા ભીલવાસ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક મહિલા ઝડપાઇ




પાલીતાણા
ભાવનગર એસ.ઓ.જી.ના સ્ટાફ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ગરાજીયા રોડ પર આવેલ ભીલવાસ વિસ્તારમાંથી લતાબેન વસંતભાઈ નાવડિયા નામની મહિલાના પાસેથી 1 કિલો અને 1.010 ગ્રામ જેટલો સૂકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી મહિલા સામે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો