BREAKING

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાળંગપુર મંદિરે દર્શન કરવા પહોંચ્યા.


બોટાદ 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સાળંગપુર હનુમાનજી ના  દર્શન કર્યા, નીતિન પટેલ અને તેમના પત્ની એ  ઓચિંતી મુલાકાત લઈ મંદિરના દર્શન કર્યા હતા, સાળંગપુર મંદિર ના સંતો દ્વારા ફુલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું, કોઈપણ પ્રકારની જાણ વિના તેમજ  રાજકીય આગેવાન ને જાણ કર્યા વગર માત્ર દર્શન કરવા નીતિન પટેલ સાળંગપુર મંદિરે આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો