ભાવનગરના વેળાવદર ભાલ માંથી પોશડોડા ના જથ્થા સાથે બે ઈસમો ને પોલીસે ઝડપી પાડ્યા છે. મધ્યપ્રદેશ માંથી અન્ય માલના કેરેટની આડમાં છુપાવેલા ૬૦૦ કિલોથી વધુ પોષ ડોડા બોલેરો પિકઅપ કાર મળી પોણા પાંચ લાખનો મુદામાલ સાથે મધ્યપ્રદેશના બે ઈસમોની ધડપકડ કરી છે.પોશડોડા કે જેના રસ માંથી અફીણ બને છે તેવા જથ્થા ને પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ આ ક્યાંથી લઈ આવી અને ભાવનગર ખાતે કોને આપવાના ના હતા તે અંગે ની તપાસ હાથ ધરી છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો