ભાવનગર ના બંદર રોડ પર આજે વહેલી સવારે એક ટ્રક ચાલકે બવફિકરાઈ થઈ ટ્રક ચલાવી અને રોડ સાઈડ પર જય રહેલ સાયકલ સ્વરને અડફેટે લેતા સાયકલ સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યયુ મોત નીપજયું છે, જો કે આ ઘટના ના પગલે સ્થનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને રોડ પર પથ્થરો મૂકી રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો