BREAKING

ધારીના હરિપરના ખેડૂતની આપઘાતનો પ્રયાસ



અમરેલી

દિવસેને દિવસે ખેડુતો આપઘાત કરી રહ્યા છે, ત્યારે અમરેલી જીલ્લાના  ઘારી તાલુકાના હરીપરા ગામે ખેડુતે આપઘાત નો પ્રયાસ પ્રયાસ કર્યો છે, જો કે તેને હાલ ગંભીર હલતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ધારી તાલુકાના હરિપરા ગામે રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત બાબુભાઓ ઘોલત ઉ.55 એ વ્યાજખોરના ત્રાસ થી પોતાની વાડીએ ઝેરી તિજતા ખાઈ અને આપઘાત નો પ્રયાસ કર્યો છે, જો કે આ અંગે પરિવારજનો ને જાણ થતાં તેઓ દ્વારા તેમને તાકીદે સારવાર માટે અમરેલી ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની હાલત સુધારા ઓર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.

અહેવાલ-ટીનું લલિયા. ધારી

વ્યાજ ખોરા ના ત્રાસ થી આત્મહત્યા નો પ્રયાસ..

ખેડુતોએ પોતાની વાડી એ જેરી ટીકડા લીઘા હોય તે અનુમાન...

બાલુભાઇ ગોઘત નામના 55 વર્ષીય ખેડુતોએ આત્મહત્યા નો પ્રયાસ કર્યો..

ખેડુત ને અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર મા...
  ટીનું લલિયા..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો