BREAKING

થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

વધુ સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલ સબક્રાઇબ કરવા અહીં ક્લિક કરો........


..................................................................

ભાવનગર

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા થેલેસીમિયા ગ્રસ્ત બાળકો ને કે જેમને નિયમિત રક્ત ની જરૂર પડે છે તેમના માટે વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે સર ટી હોસ્પિટલ બ્લડ બેન્ક સાથે એક રક્તદાન શિબિર નું આયોજન તા.10/6/18 ને રવિવારે સવારે 10 થી 12.30 દરમિયાન રેડક્રોસ ભવન, દિવાનપરા રોડ, ભાવનગર ખાતે આયોજન કરવા માં આવેલ છે. 

રક્તદાતાઓ ને રક્તદાન કરવા અને વધુ માં વધુ લોકોને ભાવનગર રેડક્રોસ સોસાયટી દ્વારા અપીલ કરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો