BREAKING

નવા નિયમ મુજવ હવે તમે વોટ્સએપ નહીં વાપરી શકો.


બ્યુરો રિપોર્ટ

સૌથી મોટું ચેટ અને સોશ્યલ મીડિયાનું માધ્યમ વોટ્સએપ હવે ટૂંક સમયમાં નવા નિયમો લાવી રહ્યું છે જે નિયમ મુજબ જો તમારી ઉમર 16 વર્ષ થી નીચે છે તો હવે તમે વોટ્સએપ નહિ વાપરી શકો, જો કે આ નિયમ હજુ યુરોપના દેશોમાં મેં મહિનાથી આવી રહ્યા છે.ભારતમાં પણ ભવિષ્યમાં આ નિયમ લાગુ પડી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો